નીચેની બહુપદીના વાસ્તવિક શૂન્યોની સંખ્યા શોધો: $p(x) = 4x^2 + 11x + 10$.

  • A
    $2$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $3$

Explore More

Similar Questions

આપેલ બહુપદીના ઘાતને આધારે તેનો પ્રકાર ઓળખો: $p(x) = 3.14x^2 + 1.57x + 1$.

ચકાસો કે $\frac{-2}{3}$ એ સુરેખ બહુપદી $p(x)=3x+2$ નું શૂન્ય છે.

$x^{4}-5x+6$ ને $2-x^{2}$ વડે ભાગો.

જો $p(x) = 3x^2 - x - 4$ ના શૂન્યો $\alpha$ અને $\beta$ હોય,તો $\alpha^2 \beta + \alpha \beta^2 = \ldots$

Difficult
View Solution

નીચે આપેલ માહિતી પરથી દ્વિઘાત બહુપદી મેળવો,જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આપેલ છે. અવયવીકરણની રીતથી આ બહુપદીના શૂન્યો પણ શોધો.
શૂન્યોનો સરવાળો $= -\frac{8}{3}$,શૂન્યોનો ગુણાકાર $= \frac{4}{3}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo